Donation

Your Cooperation is expected for below mentioned

  • In Surat city, millions of people from 25 states of the country are engaged in various types of business like diamond and textile. The city of Surat was in dire need of an international standard hospital, so the Kiran Multi Super Specialty Hospital and Research Center with a capacity of 550 beds has been constructed at a cost of Rs.500 crore in collaboration with the leading Philanthropist of the city in accordance with international norms in the medical field.
  • The hospital was inaugurated in April 2017 by Hon'ble Prime Minister Narendrabhai Modi. The aim of Kiran Hospital is to provide world class quality treatment to the people at a reasonable price. Kiran Hospital is equipped with world class equipment, full time doctor model, 80 specialists and 120 resident doctors with a total of 1600 experienced staff working in the service of the people.
  • Thousands of people are being served in the 35 departments of Kiran Hospital every day. Forty per cent of them are taking advantage of the service for free. For the expense of such people, the government provides funds from various schemes. But that’s not enough against the cost incurred. So with the help of philanthropic donors like you, the low-income people get free quality treatment in a world class hospital.
  • All the people associated with this organization are donors of the hospital. They also offer full time service to run the hospital. And monitor the money given by donors like you is utilized at the right place, and are very careful to spend it sparingly.
  • Thank You

આપશ્રીના સહયોગની અપેક્ષા...

  • સુરતશહેરમાં દેશના ૨૫ રાજયોમાંથી આવેલા લાખો લોકો ડાયમંડ અને ટેક્ષટાઇલ્સ વગેરે પ્રકારનાં વ્યવસાય સાથે જોડાયેલા છે. સુરત શહેરને આંતરરાષ્ટ્રીય કક્ષાની હોસ્પિટલની ખુબ જ જરૂરહતી, તેથી શહેરના મહાજનોના સહયોગથી ૫૦૦ બેડની ક્ષમતા ધરાવતી કિરણ મલ્ટી સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ એન્ડ રીસર્ચ સેન્ટરનું નિર્માણ મેડીકલ ક્ષેત્રના આંતરરાષ્ટ્રીય નિયમો અનુસાર કરવામાં આવ્યું છે.
  • આ હોસ્પિટલનું ઉદ્‌ઘાટન એપ્રીલ-૨૦૧૭ માં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના વરદ્‌ હસ્તે કરવામાં આવ્યું. કિરણ હોસ્પિટલનો ઉદ્‌ેશ્ય છે કે આંતરરાષ્ટ્રીય કક્ષાની કવોલીટી સારવાર લોકોને રીઝનેબલ પ્રાઇઝમાં મળી શકે. વર્લ્ડકલાસ સાધનોથી સુસજજ, ફુલટાઇમ ડૉકટર મોડેલ, ૮૦ સ્પેશ્યાલીસ્ટ તથા ૧૨૦ રેસીડેન્ટ ડૉકટરો સાથે કુલ ૧૬૦૦નો અનુભવી સ્ટાફ લોકોની સેવામાં કાર્યરત છે.
  • કિરણ હોસ્પિટલના ૩૫ વિભાગોમાં રોજે હજારો અને વર્ષે લાખો લોકો સેવા લઇ રહ્યાં છે. તે પૈકી ઓછી આવક ધરાવતા ૪૦% લોકો વિનામુલ્યે સેવાનો લાભ લઇ રહ્યાં છે. તેવા લોકોનાં ખર્ચ પેટે સરકારની વિવિધ યોજનાઓ માથી ફંડ મળે છે. પણ તે ખર્ચની સામે પુરતા પર્યાપ્તમાં નથી. તેથી આપ જેવા પરોપકારી દાતાઓના સહયોગથી ઓછી આવક ધરાવતા લોકોને આ વર્લ્ડકલાસ હોસ્પિટલમાં કવોલીટી સાથેની સારવાર ફ્રીમાં મળી રહે છે.
  • આ સંસ્થા સાથે જોડાયેલા તમામ લોકો હોસ્પિટલના ડોનર છે. તેઓ હોસ્પિટલ ચલાવવા માટે પુરા સેવાભાવથી સમય પણ આપે છે. અને આપ જેવા દાતાઓએ આપેલી રકમ યોગ્ય જગ્યાએ, કરકસર પુર્વક ખર્ચ થાય તેનું ખુબ જ ધ્યાન આપવામાં આવે છે.
  • આભાર!!
For this Form Details
I agree Terms & Conditions also read Privacy Policy of Kiran Hospital

Note: Donation given to trust, is exempt u/s. 80G(5) of the Income Tax Act, 1961 vise exemption Certificate No. SRT/CIT-III/(Tech)/80G(5)/SPAT/2013-14 Dated: 24/07/2013