થેલેસેમિયા જાગૃતિ સેમિનાર

ગુજરાતમાં સૌપ્રથમ થેલેસેમિયા મેજર દર્દીઓ માટે રૂ. ૭૦૦૦/- ના થેલેસેમિયા પ્રોફાઇલ રીપોર્ટ તદ્દન ફ્રી
તારીખ: ૨૭ ઓગસ્ટ ૨૦૨૨, શનિવાર | સમય: સવારે ૧૦ થી ૧૨
સ્થળ: કોન્ફરન્સ હોલ, ૧૩માં માળે, કિરણ હોસ્પિટલ, સુરત.

ખાસ નોંધ: ર્ડિસ્કાઉન્ટ મેળવવા માટે આ સેમિનારમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.