Patient’s Rights & Responsibilities
Patient’s Rights & Responsibilities
Patient Rights
- Right to receive care and to be treated with respect and dignity irrespective of caste, creed and nationality.
- Right to access your clinical records.
- Right to strict confidentiality of patients records.
- Right to maintain privacy during examination or any procedure.
- Right to be honoured for patient's spiritual, psychological and/or cultural needs and requirements.
- Right to know the name and qualification of the treating doctor.
- Right to receive information from your doctor in non-technical language regarding your illness, Its likely course, the expected treatment and modifications in treatment plan if indicated, expected results and the plans for discharge from the hospital.
- Right to get information about various consents to be given before treatment and procedures.
- Right to get information about estimated costs prior to any treatment & periodically during treatment and to get detailed bill at the time of discharge.
- Right to get protection against any neglect, abuse or injury.
- Right to complaint about the quality of health service provided without discrimination.
- Right to take a decision about your care after being advised of risks and possible complications, benefits and alternatives.
- Right to refuse medical care or recommended treatment to the extent permitted by law.
- Right to seek an additional opinion regarding clinical care.
- Right to determine which information regarding your care should be provided to you & family.
દર્દી તરીકે આપના હકો
- માન અને સમ્માન સાથે સારવાર મેળવવાનો અધિકાર.
- તમારા તબીબી અહેવાલ - મેડિકલ રોકોર્ડ મેળવવા માટેનો અધિકાર.
- દર્દીને પોતાની માહિતી ગુપ્ત રાખવાનો અધિકાર છે.
- દર્દીની કોઈપણ કાર્યવાહી કે તપાસ દરમ્યાન ગોપનીયતા જાળવી રાખવાનો અધિકાર.
- દર્દીના આધ્યાત્મિક, માનસિક અને સાંસ્કૃતિક જરૂરીયાતોને સન્માન આપવાનો અધિકાર.
- સારવાર આપનાર તબીબનું નામ અને શૈક્ષણિક ડિગ્રી જાણવાનો અધિકાર.
- સારવાર કરતા ડોકટર પાસે સામાન્ય ભાષામાં રોગ, તેની સંભવિત અસરો, શકય સારવાર અને રજા આપવાના સમય અંગેની માહિતી મેળવવાનો અધિકાર.
- સારવાર લેતા પહેલા સારવાર અંગેની સંમતિ આપવા વિષે માહિતી મેળવવાનો અધિકાર.
- સારવાર લેતા પહેલા સારવાર અંગેના સંભવિત ખર્ચની માહિતી અને રજા લેતી વખતે વિગતવાર બિલ મેળવવાનો અધિકાર.
- કોઈપણ અપેક્ષા દુર્વ્યવહાર અને ઈજા સામે રક્ષણ મેળવવાનો અધિકાર.
- સારા આરોગ્ય માટે પુરી પાડવામાં આવેલ સેવાઓ અને તેની ગુણવત્તા અંગે કોઈ ભેદભાવ વગર ફરીયાદ કરવાનો અધિકાર.
- જોખમો, લાભ અને વિકલ્પોની સલાહ પછી તમારી સંભાળ વિશે નિર્ણય કરવા માટેનો અધિકાર.
- કાયદા અંર્તગત પરવાનગીની હદ સુધી જ તબીબી સારવારનો ઈન્કાર કરવાની સંમતિ આપવાનો અધિકાર.
- સારવાર સંબંધીત અન્ય તબીબનો અભિપ્રાય લેવાનો અધિકાર.
- દર્દીના અધિકારોમાં તે નિધારીત કરવાનો સમાવેશ થાય છે કે તેમના સ્વાસ્થય સંબંધીત કઈ માહિતી તેમને તથા તેમના પરિવારને જાણ કરવામાં આવવી જોઈએ.
Patient Responsibilities
- To provide complete and accurate information about your past and present health.
- To provide complete and accurate personal information including full name, address and other such Information asked.
- To follow the prescribed treatment plan and comply with the instructions given.
- To inform doctor if you anticipate problems in the prescribed treatment or are considering any alternative therapies.
- To treat hospital staff, other patients and visitors with due courtesy and respect.
- To respect that some other patient's medical condition may be more urgent than yours and your doctors may need to attend them first.
- To abide by all the hospital rules and regulations.
- To comply with NO TOBACCO / NO SMOKING policy.
- To comply with the visitors policies to ensure rights and comfort of all other patients.
- To be considerate of noise levels and privacy.
- Safety weapons are strictly prohibited inside the hospital premises.
- Arrive on time for appointments and inform the hospital in advance in case of cancellation or rescheduling.
- Not to give medication prescribed for you to any other person.
- To timely pay all the hospital bills as per the hospital policy.
- To accept the measures taken by the hospital for ensuring patient's privacy and confidentiality of medical records.
- To safeguard your personal valuables and belongings.
- To utilize the facilities provided by the hospital in a safe manner.
દર્દી તરીકે આપની ફરજો
- દર્દીએ આરોગ્ય અંગેની અત્યારની અને ભુતકાળની સંપૂર્ણ માહિતી પુરી પાડવી.
- નામ, સરનામું તથા અન્ય વ્યકિતગત માહિતી ચોકકસ અને સંપૂર્ણ પણે પુરી પાડવી.
- સારવાર અંગેની સુચના અને સારવાર પધ્ધતિનું યોગ્ય પાલન કરવું.
- જો તમે લઈ રહેલ સારવારમાં કોઈ તકલીફ હોય અથવા અન્ય સારવાર લેતા હો તો તમે તે બાબતમાં તમારા તબીબને જાણ કરશો.
- હોસ્પિટલ સ્ટાફ, અન્ય દર્દીઓ અને મુલાકાતી સાથે સારી રીતે માનપૂર્વક વર્તવું.
- તમારા કરતાં બીજા દર્દીની સારવાર વધારે અરજન્ટ હોય તો તમે બીજા દર્દી માટે તમારા તબીબને મદદરૂપ થશો.
- હોસ્પિટલના બધા નીતિ નિયમોનું પાલન કરવુ.
- તમાકુ અને ઘુમ્રપાન નિષેધના નિયમનું પાલન કરવું.
- દર્દીની મુલાકાતના નિયમો અને અન્ય દરેક દર્દીના આરામનો ખ્યાલ રાખવો.
- અવાજ અને ગોપનીયતાના નિયમોનું પાલન કરવું.
- સુરક્ષા હથિયાર લઈ જવાનો હોસ્પિટલમાં સખતપણે નિષેધ છે.
- તમને આપવામાં આવેલા સમયે હાજર રહેવું જરૂરી છે, જો તમારા સારવારના સમયમાં કોઈ ફેરફાર હોય તો હોસ્પીટલને વહેલી તકે જાણ કરવી.
- દર્દી માટેની દવા અન્યને આપવી નહીં.
- હોસ્પિટલના નિયમો મુજબ બિલની ચુકવણી સમયસર કરવી.
- દર્દીની ગોપનીયતા અને તબીબી રેકોર્ડની ગુપ્તતા જાળવવા માટે હોસ્પિટલ દ્વારા લેવામાં આવેલા પગલાંનો સ્વીકાર કરવો.
- તમારી અંગત કિંમતી વસ્તુઓ અને સામાનની સાચવણીની જવાબદારી તમારી રહેશે.
- હોસ્પિટલ દ્વારા પૂરી પાડવામાં આવતી સુવિધાઓનો સલામત રીતે ઉપયોગ કરવો.
*To follow the rules and regulations of the Kiran Hospital.
Here Some Of
Patients Speak
And Share Their Experiences
Contact Kiran Hospital
Address: Kiran Multi Super Speciality Hospital & Research Center, Vasta Devdi Road, Near Sumul Dairy, Surat - 395004
Dedicated Help Line